રાજકોટ: તોફાની પવન સાથે ધોધમાર વરસાદ પડયો…

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં છેલ્લા અસહ્ય ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ત્યારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો જેમાં આકાશ કાળા ડિબાંગ વાદળોથી છવાઇ ગયું હતું. તેમજ વીજળીના કડાકા સાથે રાજકોટના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદી ઝાપટા પડ્યા હતા બરફના કરા પડ્યા હતા.