રાષ્ટ્રિય શાયર અને સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીની જન્મ જ્યંતીએ કર્યક્રમનુ આયોજન…

ભારતના રાષ્ટ્રિય શાયર અને સાહિત્યકાર  ઝવેરચંદ મેઘાણીની જન્મ જ્યંતીએ કર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ છે આ અંતર્ગત જેતપુરના ઇતિહાસકાર અને ઝવેરચન્દ મૅઘણી એવોર્ડ સન્માનિત જીતુભાઈ ધાંધલ એ જણાવ્યુ હતુ કે સમગ્ર વિસ્તારમાં નામના મેળવનાર સાહિત્યકાર મેઘાણીનો જેતપુર સાથે અનોખો નાતો છે તેમના પ્રથમ લગ્ન અને જેતપુરના  પ્રતિષ્ઠિત પરિવાર ની દીકરી  દમયન્તિ બેન ખારા સાથે થયેલ અને જેતપુરમાટે પણ ગૌરવની વાત છે કે જવેરચંદ મેઘાણી જેતપુરના જમાઈ રાજા હતા તેમ જણાવેલ