સાબરકાંઠાઃ અખિલેશ યાદવે તાજેતરમાં આપેલા નિવેદન પર સાબરકાંઠાના લોકોએ આક્રોષ વ્યક્ત કર્યો…

ગુજરાતમાંથી કોઈ શહીદ જ નથી થયો એવો વાણી વિલાસ કરનારા અખિલેશ યાદવને લોકોને જવાબ આપવા માટે સાબરકાઠાના લોકોએ કહ્યું છે કે, માંડ ૨૦૦૦ની વસ્તી ધરાવતા આ ગામમાંથી અત્યાર સુધીમાં ૨૨ ફોજીઓ રીટાયર્ડ થઈને જીવન વ્યતીત કરી રહ્યા છે. તો ભારતની સરહદે બીજા ૨૪ ફોજીઓ ખડેપગે તૈનાત છે અને દેશની સરહદોની રક્ષા કરી રહ્યા છે.