સાબરકાંઠા: ખેત પેદાશની વસ્તુઓને લઇ ભાવમાં સહન કરવાનો વારો આવ્યો…

સાબરકાંઠામાં ખેડૂતોને ખેત પેદાશની વસ્તુઓને લઇ ભાવમાં સહન કરવાનો વારો આવ્યો છે. ચાલુ સાલે ઘઉની ખેતીના વાતવરણમાં ઘણા ફરફારો થયા હતા. જેમાં ઉત્પાદનમાં પણ ૧૦ ટકાનો ઘટાડો નોધાયો છે ઉત્પાદન તો ગત વર્ષની સરખામણીમાં ૫૦ રૂપિયા ઓછા છે તો સરકારે ૩૨૫ રૂપિયા ટેકાના ભાવો પણ બાંધ્યા છે. ટેકાના ભાવે ઘઉં ખરીદવા ઓનલાઇ રજીસ્ટ્રેશન કરવા સહિત અન્ય ડોક્યુમેન્ટ આપવાના હોય છે જેને લઈ ખેડૂતો લાંબી પ્રોસેસને લઈ ડોકયુમેન્ટ આપતા નથી તો અધિકારીઓ એ પણ સ્વીકાર્યું કે હજુ ટેકાના ભાવે ખરીદી કરાઈ નથી