સફાઇ કર્મચારીઓને ન્યાય મળે તેં માટે આમ આદમી પાર્ટીના સભ્યોએ કર્મચારીઓની મુલાકાત લીધી..

સફાઇ કર્મચારી છેલ્લા 2 દિવસથી નગર પાલિકા કચેરી પાસે પ્રતીક ઉપવાસ પર બેઠા છે.તેઓની માંગણીઓને ન્યાય મળે તેં માટે આમ આદમી પાર્ટીના સભ્યોએ બપોરે 2 વાગે સફાઈ કર્મચારીઓની મુલાકાત લીધી હતી. તેમજ જણાવ્યું હતું કે, તમામ સાથીઓએ ન્યાય નહીં મળે ત્યાં સુધી તેમને જયાં જયાં જરુર પડશે ત્યાં સાથ અને સહકાર આપવા તૈયાર છીયે..