સલમાન ખાને અંદાજે 44.5 કરોડનો એડવાન્સ ટેકસ ભર્યો…

બોલિવુડ કલાકારોની કમાણી દિન-પ્રતીદિન વધતી જાય છે તે વાતનો ખુલાસો આ કલાકારોની એડવાન્સ ટેકસના ચૂકવણી પરથી થઈ રહ્યો છે.સલમાનખાન,કરણજોહર,અક્ષયકુમાર,આલિયા ભટ્ટનું નામ એડવાન્સ ટેકસ ભરનારા લોકોની ટોપ-10 યાદીમાં સામેલ થઈ ગયું છે.ત્યારે બોલીવુડ કલાકારોમાં ટેકસ ભરવાના મામલે સલમાન ખાન ટોપ પર રહ્યો છે.તેણે અંદાજે 44.5 કરોડનો એડવાન્સ ટેકસ ભર્યો છે