સોમનાથ: કોંગ્રેસ પ્રમુખે સોળાજ ગામે દીપ પ્રાગટ્ય કરી સર્વ રોગ નિદાન કેમ્પ ખુલ્લો મુક્યો…

સોમનાથ જીલ્લાના મહિલા કોંગ્રેસ પ્રમુખે સોળાજ ગામે દીપ પ્રાગટ્ય કરી સર્વ રોગ નિદાન કેમ્પ ખુલ્લો મુક્યો હતો. જુનાગઢ આયોજીત કેમ્પમાં ડોકટરોની આગેવાનીમાં દર્દીઓને તપાસીને ફ્રી માં દવા પુરી પાડવામાં આવી હતી. આ કેમ્પમાં મહીલા ડોકટરોની ટીમ દ્રારા સેવાકીય અને સરાહનીય કામગીરી કરવા બદલ તેઓનું વિશેષ સન્માન કરી અભિનંદન આપવામાં આવ્યા હતા.