તારક મહેતાના ઉલ્ટા ચશ્માના કલાકાર નટુકાકા પાલનપુર મુલાકાતે…

તારક મહેતાના ઉલ્ટા ચશ્માના કલાકાર નટુકાકાએ પાલનપુર ઘરતી ટાઉનશીપની મુલાકાત લીધી હતી. તેમાં રહેતા પાલનપુર કલેકટર કચેરીમાં નાયબ
મામલતદાર તરીકે ફરજ બજાવતા કલાજી ઠાકોરના ઘરની મુલાકાત લીધી હતી તેમજ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી માતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી….