તારક મહેતા નિધનથી સાહીત્ય જગતમાં મોટી ખોટ…

પ્રખ્યાત લેખક તારક મહેકતાનું 88 વર્ષની વયે નિધન થયું છે.1929માં જન્મેલા તારક મહેતાએ અનેક નાટકો અને એકાંકીઓ લખ્યા હતા.તેઓનું લખેલું પૂસ્તક દુનિયાને ઉંધા ચશ્મા પરથી પ્રખ્યાત થયેલી સિરીયલ તારાક મહેતાના ઉલ્ટા ચશ્માનું નિર્માણ થયું છે. જે સિરીયલે લોકોના દીલમાં અલગજ જગ્યા બનાવી છે.વર્ષ 2015માં ભારત સરકારે તેઓને પદ્મશ્રીથી સન્માનીત કર્યા હતા.તેઓના અવસાન પછી પરીવારે તેમના દેહનું દાન કરવાનો નિર્ણય કર્યો છે. તેંમના અવસાનથી સાહીત્ય જગતમાં મોટી ખોટ પડી છે.