“અમદાવાદ માં ગરમી નું તાપમાન ૪૧ ડીગ્રી થી ૩૯ ડીગ્રી”

“અમદાવાદ માં ભારે ગરમી આજનો હવામાન રીપોર્ટ”
૦૧ એપ્રિલ ૨૦૧૭
બપોર નું તાપમાન ૪૦ ડિગ્રી થી ૨૯ ડિગ્રી…
સાંજ નું તાપમાન ૪૧ ડિગ્રી થી ૩૯ ડિગ્રી…
રાત્રે તાપમાન ૩૨ ડિગ્રી થી ૨૫ ડિગ્રી રહેવાની શક્યતા છે…
આ રીપોર્ટ અને આજનું વાતાવરણ જોઈને એવુ દેખાય છે, કે લોકો ને બહાર નીકળવાની પણ મુશકીલી થવાની છે… ઉપર થી એપ્રિલ નો મહીનો એટલે લગન પ્રસંગ ના દિવસો,ખરીદી કરવી તો જરૂરી જ છે ત્યારે આવી શરીર દઝાડતી ગરમીમાં, લીંબુ નો શરબત, બરફગોળા, અને કુલ્ફી, આઈસ્કીમ ની ઠંડક આવી ગરમી માં પણ આનંદ આપે છે…

(સ્ટોરી – શીવાંગી વી. શ્રીવાસ્તવ)