થરાદ: બેંકમા નાણાં ન મળતા ખેડૂતોએ હોબાળો મચાયો…

થરાદની દેના બેંકમા નાણાં ન મળતા ખેડૂતોએ હોબાળો મચાયો હતો. ખેડુતોને છેલ્લા ચાર પાંચ દિવસથી બેંકમાંથી નાણાં ન મળતા વેપારીઓ અને ખેડુતો પરેશાની ભોગવી રહ્યા છે ત્યારે છેવટે કંટાળીને બેંક પાસે લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો.