થરાદ: જમડા ગામની સિમમાથી યુવકની લાશ મળી આવી…

થરાદના જમડા ગામની સિમમાથી યુવકની લાશ મળી આવી છે. જમાડગામની સીમમાંથી પસાર થતી મુખય નમઁદા નહેરમાંથી યુવકની તરતી લાશ મળી આવી આવતા ચકચાર મચી જવા પામી હતી. નગરપાલીકાના તરવૈયા સુલતાન મીર દવારા લાશને બહાર કઢવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતા પોલિસ ઘટના સ્થેળે પહોચી હતી હજુ સુધી લાશની ઓળખ વિધી થઈ નથી. પોલીસ દ્વારા લાશની ઓળખ માટેની કાર્યવાહી ચાલું છે.