અમદાવાદ : બિલ્ડર દ્રારા નિકોલીયન હાઈટ્સના નામે ફલેટ બાંધી દેવામાં આવ્યો…

અમદાવાદના અનેક વિસ્તારોમાં બિલ્ડરો દ્વારા લોભામણી જાહેરાતો આપી બહુમાળી ઈમારતો બાંધી દેવામાં આવે છે. ઈમારતોમાં વિવિધ પ્રકારની સુવિદ્યા ઉપલ્બધ કરાવવાની વાતો પણ ગ્રાહકો પાસે કરાય છે પરંતુ બિલ્ડીગ બંધાઈગયા પછી પઝેશન લેનારાઓની કોઈવાત બિલ્ડરો સાંભળતા નથી. જેના કારણે લાખો રૂપિયા ખર્ચીને ફલેટ કે મકાન લેનારાના ભાગે માત્ર પરેશાની જ રહીજાય છે…