પ્યારી બિન્દુ નુ પહેલુ પોસ્ટર ગુરૂવારે રિલિજ કરવાનામાં આવ્યુ…

યશ રાજ ની આગામી ફિલ્મ મેરી પ્યારી બિન્દુ નુ પહેલુ પોસ્ટર ગુરૂવારે રિલિઝ કરવામાં આવ્યુ… ફિલ્મ માં અભિનેત્રી તરીકે પરિણિતી ચોપડા અને અભિનેતા તરીકે આયુષમાન ખુરાનાએ કામ કર્યુ છે. ફિલ્મ માં પરિણિતી એ ગીત પણ ગાયુ છે. પોસ્ટરને એક નજરે જોતાજ લાગે છે કે આયુષમાન ફિલ્મ માં લેખક નો રોલ કરે છે. પોસ્ટર માં પરિણિતી ના હાથ માં માઇક દર્શાવાયુ છે. એવી માહિતી મળી રહી છે કે ફિલ્મમાં પરિણિતી ચોપડા નો રોલ ગાઇકા નો છે. બંને કલાકારો પહેલીવાર એકસાથે જોવા મળશે. ફિલ્મ ના ડાયરેક્ટર મનીષ શર્મા છે. ફિલ્મ નુ ટાઇટલ ગીત મેરી પ્યારી બિન્દુ કિસોર કુમારે પોતાની અજોડ શૈલી મા ગાયુ હતું ત્યારે ફિલ્મના નવા વર્જન માં પરિણિતી ચોપડા, શ્રૈયા ધોષાલ, મોનાલી ઠાકુર, ઉપરાંત આયુષમાન ખુરાના અને કુમાર સાનુ એ ગીતો ગાયા છે…