ઉપલેટા: ગણોદ ગામમાં ઈગ્લીશ દારૂ જડપાયો…

ઉપલેટા પોલીસે રેડ પાડતા રહેણાક મકાનમા માંથી ઈગ્લીશ દારૂની 84 નંગ બોટલ સાથે મળી રૂ.25 હજાર 600નોમુદ્દામાલ જપ્ત કર્યો છે. આ રેડ દરમિયાન એક આરોપી પકડાયો છે જ્યારે બિજો મેઈન આરોપી ફરાર થઇ ગયો હતો ઉપલેટા પોલીસે ફરાર આરોપીને શોધવા ચક્રો ગતીમાન કર્યા છે.