વણાકબોરી ખાતે ૩૬મો વાર્ષિકોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો…

થર્મલપાવર સ્ટેશન વણાકબોરી ખાતે ૩૬મો વાર્ષિકોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં રીફીએસન ક્લબ મહિલા મંડળ તથા બાલમંદિર સંસ્થાના સંયુક્ત ઉપક્રમે ૩૬મો વાર્ષિકોત્સવ એચ.એન.બક્ષી સાહેબની અધ્યક્ક્ષતામાં યોજવામાં આવ્યો હતો.જેમાં બાલમંદિર,પ્રાયમરી સ્કુલ,હાઈસ્કુલ તથા ઈંગ્લીશ મીડીયમ સ્કુલના વિદ્યાર્થી ભાઈ બહેન તેમજ રીફીએસન ક્લબ મેમ્બર મહિલા હોદ્દેદારો તથા વર્કિંગ વુમન એસોસીએશન દ્વારા લોકસંગીત તેમજ ફિલ્મી સોંગ,સ્વચ્છતા અભિયાનનું પ્રદર્શન કરવામાં આવ્યું હતુ.