વિજય રૂપાણીનું નિવેદ – અમિતભાઈની મહેનત રંગ લાયી…

ચૂંટણીમાં ભારે બહુમતી બાદ રાજ્યના સીએમનું વિજય રૂપાણીનું એ નિવેદન આપ્યુ હતુ.તેમણે કહ્યુ હતુ કે ભાજપ ઉભરીને આવી આ અમિતભાઈએ કાર્યકરોને તૈયાર કર્યા તે મહેનત રંગ લાવી યુપી-ઉત્તરાખંડએ વિકાસની રાજનીતિ સ્વીકારી છે આ દેશના રાજકારણમાં એક મહત્વપૂર્ણ પગલુ ગણાવી શકાય ગુજરાત ભાજપનો ગઢ છે તે માટે અમને ગર્વ છે અમારી પાસે નેતા અને નીતિ તેમજ નરેન્દ્રભાઈના વિકાસના કામો બોલે છે તે સમગ્ર દેશે આજે જોઈ લીધુ