વિરાટ કોહલીએ બ્રેડમેન અને રાહુલ દ્રવિડ નો રેકોર્ડ તોડ્યો

કેપ્ટન વિરાટ કોહલીએ બાંગ્લાદેશ વિરુદ્ધ બેવડી બનાવીને રેકોર્ડ રચ્યો છે.140 વર્શના ટેસ્ટ ઈતિહાસમાં કોહલી પ્રથમ ખેલાડી છે જેણે સતત 4 ટેસ્ટ સિરિઝમાં બેવડી ફટકારી છે.આ પહેલાં વિન્ડિઝ,ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ બેવડી સદી ફટકારી હતી.પાછલો રેકોર્ડ બ્રેડમેન અને રાહુલ દ્રવિડના નામે હતો..બન્નેએ સતત 3 ત્રણ શ્રેણીમાં 200થી વધુ રન બનાવ્યા હતા.